પ્રેરક (ઈન્ડક્ર) માં વહેતો પ્રવાહ $I=(3 t+8) A$ થી આપી શકાય છે, જ્યાં $t$ એ સકેન્ડમાં છે. ઈન્ડક્ટરમાં ઉત્પન પ્રેરિત emf નું મૂલ્ય $12 \mathrm{mV}$ છે. ઈન્ડફટર માટે આત્મ્પ્રેરક્ત્વ. . . . . . $\mathrm{mH}$ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટ્રાન્સફોર્મરને $ 220 \,V$ ના ઇનપુટ સપ્લાય સાથે જોડેલ છે. આઉટપુટ પરિપથ એ $440 \,V,2\,A $ પ્રવાહ મેળવે છે. જો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $80 \%$ હોય, તો તેના પ્રાથમિક ગૂંચળામાં પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
એક લાંબા સોલેનોઇડના આંટાની સંખ્યા $1000 $ છે. જયારે તેમાંથી $4\;A$ નો પ્રવાહ વહેતો હોય, ત્યારે સોલેનોઇડના દરેક આંટા સાથે સંકળાયેલ ફ્લકસ $4 \times10^{-3} \;Wb$ છે. આ સોલેનોઇડનું આત્મપ્રેરકત્વ ....... $H$ હશે?
$220\,V$ માંથી $11\,V$ કરવા સ્ટેપડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે.પ્રાથમિક ગૂંચળામાં $5\,A$ અને ગૌણ ગૂંચળામાં $90\,A$ નો પ્રવાહ વહન થાય છે. તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલા ......$\%$ થાય?
$I$ પ્રવાહ ધારિત તાર, એક બાજુ ખૂલ્લી લંબચોરસ ફ્રેમ અને વાહક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. $l$ લંબાઈ અને અવરોધ $R$ ધરાવતો વાહક નો વેગ $V$ છે.તો લૂપમાં ઉદભવતો પ્રવાહ એ વાહક અને અનંતલંબાઈ તાર વચ્ચેનું અંતર $r$ ના વિધેય તરીકે
એક ગૂંચળાની પ્રેરકતા $2\; H$ અને અવરોધ $4\,\Omega$ છે. $10\,V$ નું $emf$ ગૂંચળામાંથી પસાર કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્રને લીધે વીજપ્રવાહ તેની સંતુલન કિમત સાથે સંકળાય છે, ત્યારની ઊર્જા ........ $\times 10^{-2}\,J$ હશે.