પ્રકાશનો એક કિરણ જેમાં બે તરંગલંબાઇ $7000\; \mathring A$ અને $5500 \;\mathring A$ નો ઉપયોગ યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણની ભાત મેળવવા માટે થાય છે. સ્લિટ્સ વચ્ચેનું અંતર $2.5\,mm$ છે અને સ્લિટ્સના સમતલ અને પડદા વચ્ચેનું અંતર $150\,cm$ છે. મધ્યમાન શલાકાથી ઓછામાં ઓછું અંતર, જ્યાં બંને તરંગલંબાઇને કારણે તેજસ્વી શલાકા સંપાત થાય, તે $n \times 10^{-5}\,m$ છે. $n$ નું મૂલ્ય ............ છે.
Download our app for free and get started