યંગના પ્રયોગમાં મહત્તમ તીવ્રતા $I $ છે,એક સ્લિટ બંધ કરતાં મહત્તમ તીવ્રતા $I_0$ છે,તો નીચેનામાથી શું સાચું થાય?
  • A$ I = I_0 $
  • B$I = 2I_0$
  • C$I = 4I_0 $
  • D
    એકપણ નહિ.
Medium
Download our app for free and get startedPlay store
c
(c)Suppose slit width’s are equal, so they produces waves of equal intensity say \(I'.\) Resultant intensity at any point \({I_R} = 4\,I'{\cos ^2}\phi\) where \(\phi\) is the phase difference between the waves at the point of observation.
For maximum intensity \(\phi= {0^o} \Rightarrow {I_{\max }} = 4I' = I\)…\((i)\)
If one of slit is closed, Resultant intensity at the same point will be \(I'\)only i.e. \(I' = {I_O}\)…\((ii)\)
Comparing equation \((i)\) and \((ii)\) we get
\(I = 4{I_O}\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશની લંબગત પ્રકૃતિ એ ....... થી દેખાય છે.
    View Solution
  • 2
    તારા પૃથ્વી તરફ ગતિ કરે ત્યારે પ્રકાશનું શિફ્ટ
    View Solution
  • 3
    યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટથી પડદા વચ્ચેનું અંતર $2m$  છે,શલાકાની પહોળાઇ $1mm$ છે,એક સ્લિટના માર્ગમાં જાડાઇ $0.06 mm$  અને $ \mu = 1.5 $ વક્રીભવનાંક ધરાવતી તકતી મૂકતાં મધ્યમાન પ્રકાશિત શલાકા કેટલા ......$cm$ અંતર ખસે? વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $ 600 nm$  છે.
    View Solution
  • 4
    $E$ ઊર્જાવાળો ઇલેક્ટ્રોન બીજા $1\, A^૦$ આંતર અણુ અંતર ધરાવતા ટાર્ગેટ પર આપાત કરવામાં આવે છે જ્યારે $\theta=60^{\circ} .$ થાય ત્યારે મહતમ તીવ્રતા થાય તો $E$ (in $eV )$ $......$
    View Solution
  • 5
    બે વ્યતિકરણ પામતા તરંગોની તીવ્રતાઓનો ગુણોત્તર $9:1 $છે, તો પરિણામી તરંગનો મહત્તમ કંપવિસ્તાર અને ન્યૂનત્તમ કંપવિસ્તાર નો ગુણોત્તર ........
    View Solution
  • 6
    યંગના બે સ્લીટના પ્રયોગમાં પડદા પરનાં બિંદુઓ $P$ અને $Q$ છે. સ્લિટ $S_{1}$ અને $S _{2}$ માંથી નીકળતાં તરંગોનો પથ-તફાતત અનુક્રમે $0$ અને $\frac{\lambda}{4}$ છે. બિંદુઓ $P$ અને $Q$ પાસે તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
    View Solution
  • 7
    પડદા પરના એક બિંદુએ વ્યતિકરણ પામતા બે તરંગોનો પથ તફાવત, તરંગલંબાઈના $171.5 $ ગણો છે. જો પથ તફાવત $0.01029\, cm$  હોય, તો તરંગલંબાઈ........$\mathop A\limits^o $ શોધો.
    View Solution
  • 8
    યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટમાંથી એકની પહોળાઈ બીજી સ્લિટ કરતાં ત્રણ ગણી છે. જો સ્લીટમાંથી આવતા પ્રકાશનો કંપવિસ્તાર સ્લિટની પહોળાઈના સમપ્રમાણમાં હોય, વ્યતિકરણની ભાતમાં લઘુત્તમ અને મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર $x: 4$ છે જ્યાં $x$ કેટલો હશે?
    View Solution
  • 9
    એક વૈજ્ઞાનિક સંયુક્ત (કંપાઉન્ડ) માઈક્રોસ્કોપની મદદથી બેકટેરિયાનો અભ્યાસ કરે છે. સારા વિશ્લેષણ અને વિભેદન શક્તિ વધારવા માટે તેણે $.........$ (સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો)
    View Solution
  • 10
    સુસસંબદ્વ ઉદ્‍ગમોમાં શું અચળ હોય?
    View Solution