(આપેલ : એન્ટીલોગ $antilog$ $0.125=1.333$,
$\text { antilog } 0.693=4.93 \text { ) }$
$A +$ પ્રક્રિયક $\rightarrow $ નિપજ
$B +$ પ્રક્રિયક $\rightarrow $ નિપજ;
તો સમાન સમયે $50\% \,B$ ની પ્રક્રિયા થાય અને $94\%\, A$ ની પ્રક્રિયા થાય તો $K_1/K_2$ નો ગુણોત્તર ગણો.
$\frac{d[NH_3]}{dt} = 2 \times 10^{-4} \, mol \,L^{-1} \, s^{-1}$ હોય, તો $\frac{-d[H_2]}{dt}$ ની કિંમત ............. $mol \,L^{-1} \, s^{-1}$ થશે.