Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકિયા $A \to$ Products શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો $A$ ની શરૂઆતની સાંદ્રતા $2\, M$ હોય, તો $t= 1/K$ સમયે ($K =$ વેગ અચળાંક) $A$ ની સાંદ્રતા ......... $M$ થશે.
પ્રથમ ક્રમ પ્રક્રિયાનો વેગ પ્રક્રિયાની શરૂઆત થયા પછી $10$ minutes પર $0.04 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~S}^{-1}$ છે અને $20 \ minutes$ પર $0.03 \mathrm{~mol} \mathrm{~L}^{-1} \mathrm{~s}^{-1}$ છે. પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય _______________ $minutes$ છે. (આપેલ : $\log 2=0.3010, \log 3=0.4771)$