પરપોટા માટે અંદરના અને બહારના દબાણનો તફાવત કેટલો થાય?
  • A$\frac{{2T}}{r}$
  • B$\frac{{4T}}{r}$
  • C$\frac{T}{{2r}}$
  • D$\frac{T}{r}$
Easy
Download our app for free and get startedPlay store
b
(b) The pressure inside a soap bubble is greater than outside pressure by \((4 \mathrm{T} / \mathrm{r})\)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સાબુના બે પરપોટાના અંદરનું દબાણ અનુક્રમે $1.01$ અને $1.02$ વાતાવરણ છે. તો તેમના કદનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 2
    કોઇ પ્રવાહીની લંબચોરસ પાતળા સ્તરને $4 \;cm \times 2\;cm$ માંથી વધારીને $5\;cm \times 4\; cm $ કરવામાં આવે છે. જો આ પ્રક્રિયામાં કરવું પડતું કાર્ય $3 \times 10^{-4} \;J $ હોય, તો પ્રવાહીના પૃષ્ઠતાણનું મૂલ્ય ($Nm^{-1}$ માં) કેટલું હશે?
    View Solution
  • 3
    એક પરપોટાનું અંદરનું અને બહારના દબાણનો તફાવત બીજા પરપોટા કરતાં ચાર ગણો છે,તો કદનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણ 
    View Solution
  • 5
    ત્રણ પરપોટા $A,B$ અને $C$ નળી દ્વારા એકબીજા સાથે જોડેલા છે.તો
    View Solution
  • 6
    $0.04 \mathrm{~cm}$ ઉંચાઈ ધરાવતો એક પ્રવાહી સ્તંભ કોઈ ચોક્કસ ત્રિજ્યા ધરાવતા સાબુના પરપોટાંનાં વધારાના દબાણને સંતુલીત કરે છે. જો પ્રવાહીની ધનતા $8 \times 10^3 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$ અને સાબુના દ્રાવણ માટ પૃષ્ઠતાણ $0.28 \mathrm{Nm}^{-1}$ હોય તો સાબુના પરપોટાનો વ્યાસ. . . . . . .  $\mathrm{cm}$.

    (જો $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}$ હોય). 

    View Solution
  • 7
    સમાન દ્રવ્યમાંથી બનાવેલ કેશનળીને સમાન પ્રવાહીમાં ડુબાડતાં પ્રવાહીની ઊંચાઇ $2.2\,cm$ અને $6.6\,cm$ છે,તો ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    પાણીમાં રહેલા પરપોટાનું દબાણ $P_1$. છે,સમાન ત્રિજયા ધરાવતા ટીપાંનું દબાણ $P_2$ છે,તો
    View Solution
  • 9
    ધારો કે એક પ્રવાહી બુંદનું બાષ્પીભવન થતા તેની સપાટી ઊર્જામાં ઘટાડો થાય છે કે,જેથી તેનું તાપમાન અચળ રહે છે.આ શકય બને તે માટે બુંદની લઘુતમ ત્રિજયા કેટલી હશે? પ્રવાહીનું પૃષ્ઠતાણ $=$ $T$ , પ્રવાહીની ઘનતા $=$ $\rho $ અને પ્રવાહીની બાષ્પયન ગલનગુપ્ત ઊર્જા $L$ છે.
    View Solution
  • 10
    ભીંજવતું ન હોય તેવા પ્રવાહીમાં કેશનળી મૂકતાં મેનિકસનો આકાર કેવો થાય?
    View Solution