Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $4.606 \times 10^{-3} s ^{-1} $. પ્રક્રિયાનાં $2.0\, g$ માંથી $0.2\, g$માં થતાં ઘટાડા માટે ......... $s$ સમય જરૂરી છે?
ઉદ્દીપક $A \,\,300\,\,K$ એ સક્રિયકરણ શક્તિ $10\,\,kJ\,\,mol ^{-1}$ જેટલી ધટાડે છે. પ્રક્રિયા દરનો ગુણોતર $\frac{ k _{ T }, \text { Catalysed }}{ k _{ T }, \text { Uncatalysed }}$ એ $e ^{ x }$ છે.$x$ નું મૂલ્ય $\dots\dots\dots$.[નજીકના પૂર્ણાંકમાં] [ધારી લો કે, પૂર્વ ધાતાકીય અવયવ બંને કિસ્સામાં સરખો છે. આપેલ $R =8.31 J K ^{-1} mol^{-1}$]
પ્રક્રિયાએ કાર્બન મોનોક્સાઈડને ધ્યાનમાં લેતાં તે દ્વિતીય ક્રમની છે. જો કાર્બન મોનોક્સાઈડની સાંદ્રતા બમણી થાય. દરેક વસ્તુને સમાન લેતાં તે પ્રક્રિયાનો દર... થશે.
એસ્ટરનુ જળવિભાજન મંદ એસિડ $A$ અને $B$ દ્વારા ઉદ્દીપિત થાય છે. બંને પ્રક્રિયાઓ માટે વેગ અચળાંક અનુક્રમે $K_A$ અને $K_B$ છે. જો $K_A > K_B$ હોય તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
વાયુરૂપ પ્રક્યિા ${A_{\left( g \right)}} \to 2{B_{\left( g \right)}} + {C_{\left( g \right)}}$ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો પ્રક્રિયાની શરૂઆતમાં $P_A = 90\, mm\, Hg$ હોય અને $10\, min$ બાદ કુલ દબાણ $180\, mm\, Hg$ જણાય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક જણાવો.
પુરોગામી પ્રક્રિયા $ X \rightarrow Y $ માટે સક્રિયકરણ ઊર્જા $60\,KJ$ મોલ $^{-1}$ અને $ \Delta $$ H - 20\, KJ $ મોલ $^{-1}$ છે. તો પ્રતિગામી પ્રક્રિયા $ Y \rightarrow X $ માટે સક્રીયકરણ ઊર્જા....... $KJ\, mol^{-1}$