Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ખૂબ જ લાંબી (લંબાઈ $L$) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને $R(R < < L)$ ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ $T$ અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર $r$ હોય તો નીચેનામાથી શું સાચું પડે ?
પ્રત્યેકનું દળ $2kg $ હોય તેવા અનંત પદાર્થો $x-$ અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $1\;m,2\;m,4\;m,8\;m$ ........... અંતરે ગોઠવાયેલ છે. ઉગમબિંદુ પર આ તંત્રના પરિણામે ગુરુત્વીય સ્થિતિમાન કેટલો હશે?
પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન $100\,N$ છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ $..........\,N$ થાય.