કથન $A$ : ગ્રહ $A$ અને $B$ નાં નિષ્ક્રમણ વેગ સમાન છે. પણ $A$ અને $B$ નાં દળ જુદા-જુદા છે.
કારણ $R$ : તેમનાં દળ અને ત્રિજ્યાઓનો ગુણાકાર સમાન હોવો જોઈએ.$M _{1} R _{1}= M _{2} R _{2}$
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
વિધાન $A$ : પૃથ્વીને વાતાવરણ છે. જ્યારે ચંદ્રને વાતાવરણ નથી.
કારણ $R$ : યંદ્ર પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીના નિષ્ક્રમણ કરતાં ખૂબજ આછો છે.
ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા ને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.