શૂન્ય અને પ્રથમક્રમ પ્રક્રિયા માટે $y$ અને $x$ અક્ષો અનુક્રમે...
પ્રક્રિયા માટે બ્રોમીન $(Br_2)$ નો ઉત્પન્ન થવાનો દર બ્રોમાઈડ આયનના દૂર થવાના દર સાથે ......... સંબંધ ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો, પ્રક્રિયાના ક્રમમાં કયો સંબંધિત સાચો છે: