$ I= \frac{1}{{\sqrt 2 }} sin \left( {100\pi t} \right)$
$E=\frac{1}{\sqrt{2}} \sin (100 \pi t+\pi / 3)$
આ પરિપથમાં થતો સરેરાશ પાવર વ્યય વોટમાં કેટલો હશે?
$(a) $ જયારે કેપેસિટરમાં હવા ભરેલી હોય.
$(b)$ જયારે કેપેસિટરમાં માઇકા ભરેલ હોય.
અવરોધમાંથી પસાર થતો પ્રવાહ $i $ અને કેપેસીટરનાના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ $V $ છે, તો
$A$. શુદ્ધ ઇન્ડક્ટર.
$B$. શુદ્ધ કેપેસિટર.
$C$. શુદ્ધ રેસિસ્ટર.
$D$. ઇન્ડક્ટર અને કેપેસિટરનું સંયોજન.
નીચેનાં વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: