Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6 \,eV$ ઊર્જા ધરાવતા ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની મહત્તમ ગતિઊર્જા $4 \,eV $છે, તો સ્ટ્રોપીનગ પોટૅન્શિયલનું મૂલ્ય .......... વૉલ્ટ.
એક ધાતુની સપાટી $400\, nm$ પર તરંગલંબાઈવાળું વિકિરણ આપાત કરતાં, તેમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની ગતિઊર્જા $1.68\, eV$ મળે છે, તો ધાતુનું વર્કફંકશન .......... $eV$
સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ કરતા બમણિ આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તક્તિ (પ્લેટ) ઉપર આપાત કરવામાં આવતાં, $v_{1}$ જેટલા મહતમ વેગ સાથેનો ઈલેક્ટ્રોન ઉત્સર્જીત થાય છે. આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં પાંચ ગણી કરવામાં આવે છે. ત્યારે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ $v_{2}$ થાય છે. ને $v_{2}=x v_{1}$ હોય તો $x$ નું મૂલ્ય......... હશે
અલગ અલગ પ્રયોગમાં એક જ ધાતુ પર $4 \times 10^{15}\, Hz$ અને $6 \times 10^{15} \,Hz$ આવૃત્તિનું વિદ્યુત ચુંબકીય વિકિરણ પડે તો મુક્ત થતા ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઉર્જાનો ગુણોત્તર $1: 3$ છે. ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ ............... $\times 10^{15} Hz$ છે?
જ્યારે પ્રકાશનાં બિંદુગત ઉદગમને ફોટોઈલેક્ટ્રિક સેલથી $50 \,cm$ અંતરે રાખવામાં આવે તો કટ ઓફ વોલ્ટેજ $V_0$ મળે છે. જો આ જ ઉદગમને સેલથી $1\, m$ અંતરે રાખવામાં આવે તો કટ ઓફ વોલ્ટેજ કેટલો હશે?