Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાલ્પનિક પ્રતિક્રિયા માટે $A \to B$, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ માટે સક્રિયકરણ ઊર્જાઓ અનુક્રમે $19\, kJ/mole$ અને $ 9 \,kJ/mole$ છે,ત્યારે પ્રક્રિયા ની ઉષ્મા ....$kJ$ છે.
$25^{\circ}\,C$ અને $1\,atm$ પર $16.8\,L$ વાયુમય મિશ્રણ ઈથીન અને મિથેન સંપૂર્ણ દહન કરતાં $CO _2$ ના $28.0\,L$ ઉત્પન્ન થાય છે. દહન પ્રકમ દરમ્યાન નીકળતી (ઉત્પન્ન) થતી ઉષ્મા $...........\,kJ$.આપેલ : $\Delta Hc \left( CH _4\right)=-900\,kJ\,mol ^{-1}$ $\Delta Hc \left( C _2 H _4\right)=-1400\,kJ\,mol ^{-1}$
જ્યારે $0\,^oC$ એ એક મોલ બરફનું પાણીમાં રૂપાંતર થાય તો એન્ટ્રોપી ફેરફાર શોધો ? ($J K$ $^{-1}$ મોલ$^{-1}$)માં ($0\,^oC$ એ બરફનું પ્રવાહીમાં થતું રૂપાંતરણ માટે એન્થાલ્પી ફેરફાર $6.0 \,KJ\,$ મોલ$^{-1}$ છે.)