$t=0$ સમયે એક કણ ઉગમ પર છે અને તે ધન $x -$ અક્ષ તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. વેગનો સમય સાપેક્ષે આલેખ આકૃતિમાં બતાવેલ છે. સમય $t=5\,s$ પર કણનું સ્થાન $(m$ માં$)$ શું હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સીધી રેખામાં ગતિ કરતો કણ $6 \mathrm{~ms}$ ની ઝડપથી અડધું અંતર કાપે છે. બીજું અડધું અંતર બે સરખા સમય અંતરાલમાં, અનુક્રમે $9 \mathrm{~m} / \mathrm{s}$ અને $15 \mathrm{~m} / \mathrm{s}$ ની ઝડપથી, કાપે છે. ગતિ કરવા માટે કણની સરેરાશ ઝડ૫ .......... છે.
$10 \,m/s$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી $20\,m$ અંતર કાપ્યા પછી ઊભી રહે છે,તો $30\,m/sec$ ની ઝડપથી જતી કાર બ્રેક માર્યા પછી કેટલા.........$m$ અંતરે કાપશે?
એક પદાર્થ ને $52 \,m/s$ ના વેગ સાથે ઉપરની તરફ ફેકવામાં આવે છે. તો તે પદાર્થ ઊંચાઈ $h$ ને $10\, s$ ના અંતરાલમાં બે વખત પસાર કરે છે. તો $h$ નુ મૂલ્ય ........... $m$ હશે?
એક કાર સુરેખ પથ પર નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. કાર બે બિંદુઓ $P$ અને $Q$ પાસેથી પસાર થતાં તેનો વેગ અનુક્રમે $30\;km/h$ અને $40\;km/h$ છે. $P$ અને $Q$ ને જોડતી રેખાના મઘ્યબિંદુએ તેનો વેગ કેટલો હશે?
બે કાર દરેક $20 \mathrm{~ms}^{-1}$ ની ઝડપ સાથે એકબીજા તરફ ગતિ કરી રહી છે. તેઓ જ્યારે એકબીજાથી $300 \mathrm{~m}$ અંતરે હોય ત્યારે ચાલક બ્રેક લગાવે છે અને $2 \mathrm{~ms}^{-2}$ ના દરથી પ્રતિપ્રવેગીત થાય છે. તઓ જ્યારે વિરામ સ્થિતિમાં આવે ત્યારે તેમનની વચ્ચેનું અંતર ........... છે.
$x$ - અક્ષની સાપેક્ષે ગતિ કરી રહેલા કણનું સ્થાન $(x)$ એ સમય $(t)$ સાથે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બદલાતી રહે છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણનો સરેરાશ પ્રવેગ ............ $m / s ^2$ થાય?