ટાવરની ટોચથી $10 \,m / s$ ની ઝડપે બોલ ઉપરની તરફ ફેકવામાં આવે છે અને તે $20 \,m / s$ ની ઝડપ સાથે જમીન પર પહોંચે છે. ટાવરની ઉંચાઈ ............ $m$ થાય? [$g = 10 \,m / s ^2$ લો]
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક બોલને નદી ઉપર $122.5 \,m$ ના પુલ પરથી ફેકવામાં આવ્યો છે. પ્રથમ બોલ $2$ સેકન્ડ માટે ગતિ કરે છે પછી, બીજો બોલ તેના પડ્યા પછી તરત જ ફેકવામાં આવે છે. બીજા બોલનો પ્રારિભિક વેગ કે જેથી બંને એક જ સમયે પાણીમાં પડે તે ......... $m/s$ છે?
$100\,m $ ઊંચાઇ ધરાવતા ટાવર પરથી એક પદાર્થને મુકત કરવામાં આવે છે.તે જ સમયે ટાવરના તળિયેથી $50 \,m/s$ ના વેગથી બીજા પદાર્થને ઉપર તરફ ફેંકવામાં આવે છે.બંને પદાર્થને મળતા કેટલા ..........$s$ નો સમય લાગે? $(g = 10\,m/{s^2})$.
એક કણ સીધી રેખાની દિશામાં ગતિ કરે છે કે જેથી તેનું સ્થાનાંતર $x$ એ કોઈપણ $t$ ક્ષણે $x^2=1+t^2$ વડે અપી શકાય છે. કોઈપણ $\mathrm{t}$ ક્ષણે તેનો પ્રવેગ $x^{-\mathrm{n}}$ હોય તો $\mathrm{n}=$ . . . . ..
એક પદાર્થ $\mathrm{n}^{\text {th }}$ સેકંડમાં $102.5 \mathrm{~m}$ અને $(n+2)^{\text {th }}$ સેકંડમાં $115.0 \mathrm{~m}$ મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે?