તરવૈયો પાણીમાં જતાં પહેલાં પોતાના શરીરને સંકોચે છે, જેથી......
  • A
    જડત્વની ચાકમાત્રા વધે છે
  • B
    જડત્વની ચાકમાત્રા ઘટે છે
  • C
    કોણીય વેગમાન ઘટે છે
  • D
    કોણીય વેગમાન વધે છે
Easy
Download our app for free and get startedPlay store
b
In the absence of any external torque, Iw \(=\) constant

Thus a swimmer bends his body to decrease its moment of inertia in response to increase its angular speed.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે કણો $A$ અને $B$, $\omega$ જેટલી સમાન કોણીય ઝડપ સાથે $R_1$ અને $R_2$ જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.$t = 0$ સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે.

    $t=\frac{\pi}{2\omega }$ સમયે સાપેક્ષ વેગ $\overrightarrow {{V_A}}  - \overrightarrow {{V_B}} $ ________ થી આપી શકાય.

    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત $'a'$ બાજુવાળો સમબાજુ ત્રિકોણ $EFG$ ના શિરોબિંદુ પર ત્રણ $m$ દળના કણ મૂકેલા છે. ત્રિકોણ $EFG$ ના સમતલને અને બાજુ $EG$ ને લંબ બાજુ $EX$ રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $\frac{ N }{20}\, ma ^{2}$ મળે છે. જ્યાં $N$ પૂર્ણાંક સંખ્યા છે. તો $N$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 3
    જો એક ઘન ગોળો અને નળાકાર ની ત્રિજ્યા અને ઘનતા સમાન હોય તો તેની પોતાની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કોના માટે મહત્તમ હોય $(L=R )$ ?
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઍક ઘન ગોળો અને એક નળાકાર એક ઢાળ તરફ સમાન વેગથી સરક્યાં વગર ગતિ કરે છે.બંનેએ ઢાળ પર પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ  $h_{sph}$ અને $h_{cyl}$ હોય તો ઊંચાઈનો ગુણોત્તર $\frac{{{h_{sph}}}}{{{h_{cyl}}}}$ શું થાય?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દોરી સાથે બંધાયેલ કણને ઘર્ષણ રહિત ટેબલ પર ફેરવવામાં આવે છે. જો દોરીને ખેંચીને દોરીમાં તણાવ વધારતા વર્તુળાકાર ગતિની ત્રિજ્યા પહેલા કરતાં ઘટીને અડધી થઈ જાય, તો કણની ગતિ ઊર્જા .......... 
    View Solution
  • 6
    $4\ R$ બાજુની પાતળી ચોરસ પ્લેટનું દળ $ M$ છે તેમાંથી ચાર $R$ ત્રિજ્યાનું વર્તૂળ કાપી લેવામાં આવે છે. બાકી ભાગનું $ z -$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.
    View Solution
  • 7
    દરેક દળ $'M'$ અને વ્યાસ ' $a$ ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે $OO ^{\prime}$ ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા $\frac{x}{4} Ma ^{2}$ હોય, તો $x$ નું મૂલ્ય .......... થશે.
    View Solution
  • 8
    $2R$ લંબાઇના અને $M$ દ્રવ્યમાનના એક સળીયાના બે છેડા પર $M$ દ્રવ્યમાન અને $R$ ત્રિજ્યાના બે સમાન ગોલીય બોલ લગાડેલ છે (આકૃતિ જુઓ). આ સળીયાની મધ્યમાંથી લંબરૂપે પસાર થતી અક્ષને સાપેક્ષે આ તંત્રની જડત્વની ચાકમાત્રા_____ થાય.
    View Solution
  • 9
    પદાર્થના બધા જ કણો વર્તૂળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે તેની ભ્રમણ અક્ષ.........
    View Solution
  • 10
    નૃત્યકાર જ્યારે બરફ પર પોતાની હાથ વાળી દે ત્યારે વધુ ઝડપથી ભ્રમણ કરે છે આવું થવાનું કારણ......
    View Solution