$u$ વેગથી ઇલેકટ્રોન ઘન $x$ - દિશામાં ગતિ કરે છે,તે $y = 0$ પર $ \overrightarrow B = - {B_0}\hat k $ ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય છે.તો ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે,ત્યારે તેનો વેગ $v$ અને $y$ - યામ કેટલા થાય?
  • A$v > u, y < 0$
  • B$v = u, y > 0$
  • C$v > u, y > 0$
  • D$v = u, y < 0$
IIT 2004, Medium
Download our app for free and get startedPlay store
d
(d) The energy of a charged particle moving in magnetic field remains constant because the magnetic field does not do any work.

Therefore kinetic energy is constant i.e. \(u = v\). The force on electron will act along negative \(y\) - axis initially.

The electron will undergo circular motion in clockwise direction and emerge out the field. So \(y < 0\).  

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $N$ આંટા ધરાવતી સ્પાયરલ કોઇલની અંદરની ત્રિજયા $a$ અને બહારની ત્રિજયા $b$ છે. તેમાંથી $I$ પ્રવાહ પસાર કરતાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 2
    $n$ બાજુવાળા બહુકોણની ત્રિજયા $a$ છે,તો કેન્દ્ર $O$ પર ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 3
    એક ગજીયા ચુંબક માટે ચુંબકીય ચાકમાત્રા $0.5 \mathrm{Am}^2$ છે. તેને $8 \times 10^{-2} \mathrm{~T}$ ધરાવતા સમાન (નિયમિત) ચુંબકીયક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તેની સૌથી સ્થાય (સ્થિર) સ્થિતિમાંથી સૌથી અસ્થિર સ્થિતિમાં ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય. . . . . . . . . થશે.
    View Solution
  • 4
    વેગ $\overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+5 \hat{\mathrm{j}} \mathrm{m} / \mathrm{s}$ અને ઈલેકટ્રોન પર લાગતું બળ $\vec{F}=5 \mathrm{ekN}$ છે. જ્યા e ઈલેકટ્રોન પરનો વિદ્યુતભાર છે. તો $B0$ નું મૂલ્ય .......... $T$
    View Solution
  • 5
    $1\, \Omega $ અવરોધ ધરાવતા એમિટર $10 \,mA $ માપી શકે છે.હવે,  $10\, volt, $માપે તેવું બનાવવા માટે કેટલા ......... $ \Omega$ અવરોધ શ્રેણીમાં જોડવો પડે?
    View Solution
  • 6
    એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર $B$ માં ગતિ કરે છે, તેના વેગના ધટકો $B$ પર છે અને $B$ ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે?
    View Solution
  • 7
    $12a$ લંબાઈ અને $‘R'$ જેટલો અવરોધ ધરાવતા એક સમાન સુવાહક તારને

    $(i)$ $'a'$ જેટલી બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણ અને

    $(ii)$ $'a'$ બાજુના ચોરસના આકારનાં પ્રવાહ ધરાવતા ગૂંચળામાં વાળવામાં આવે છે.

    દરેકમાં ગૂંચળાની ચુંબકીય દ્વિ-ધુવી ચાકમાત્રા અનુક્રમે $.....$ થશે.

    View Solution
  • 8
    $G$ અવરોધવાળુ ગેલ્વેનોમીટરને $R _{1}$ અવરોધક શ્રેણીમાં જોડતા વૉલ્ટમીટર ની રેન્જ $0-1\, V$ ની થાય છે. $R _{1}$ સાથે વધારાનો અવરોધ ઉમેરતા વૉલ્ટમીટરની રેન્જ $0-2\, V$ ની થાય છે. તો વધારાનો અવરોધ.
    View Solution
  • 9
    $0.1\, m$ ત્રિજયા અને $1000$ આંટા ધરાવતી કોઇલમાં $0.1 \,A$ વિદ્યુતપ્રવાહ વહી રહયો છે તો કોઇલનાં કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 10
    આપેલી આકૃતિમાં રહેલ બિંદુ $P$ પરનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે?
    View Solution