ઉપગ્રહમાં એક ખુરશી પર બેઠેલો માણસ વજનરહિત હોય તેનું કારણ નીચેનામાથી શું હોય .
A
પૃથ્વી ઉપગ્રહ પર કોઈ આકર્ષણ બળ ના લગાવે
B
ખુરશી દ્વારા લાગતું લંબ બળ પૃથ્વી દ્વારા લાગતાં આકર્ષણ બળને સમતુલ્ય હોય છે
C
લંબ બળ શૂન્ય હોય
D
ઉપગ્રહમાં રહેલો માણસનો પ્રવેગ ના હોય
Easy
Download our app for free and get started
c (c) Because the both the chair and the man are in a state of free fall and have similar forces of gravity acting on them. This equates to relative acceleration being zero between the man and chair leading to a zero value of normal force.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો ${R}_{{E}}$ પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી $r$ ઊંડાઈએ અને પૃથ્વીની સપાટીથી $r$ ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? ($\left.{r}<{R}_{{E}}\right)$
સૂર્યની ફરતે દીર્ઘવૃતિય કક્ષામાં રહેલ ગ્રહની $A,B $ અને $C $ સ્થિતિ પર ગતિઊર્જા અનુક્રમે $K_A,K_B $ અને $K_C$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, $AC$ મુખ્યઅક્ષ અને $SB$ એ સૂર્યની સ્થિતિ $S$ પર $AC$ ઉપરનો લંબ છે. તો
જો પૃથ્વી સૂર્યની ફરતે ઉપવલય કક્ષામાં સરેરાશ $9.3 \times {10^7}\,m$ ની ત્રિજ્યામાં $1$ વર્ષના આવર્તકાળ મુજબ ફરે છે, જો તેના પર બીજું કોઈ બાહ્ય બળ નો લાગતું હોય તો નીચેનામાથી શું સાચું છે.
$50\ kg $ નો માણસ ગુરુત્વમુકત અવકાશમાં જમીનથી $10\ m$ ઊંચાઇ પર છે. તે $0.5\ kg$ ના પથ્થરને $2\ m/s$ ની ઝડપથી નીચે તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર આવે, ત્યારે માણસનું જમીનથી અંતર ($m$ માં) કેટલું હશે?
દીર્ઘવૃતિય કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે સૂર્યથી સૌથી નજીકનું અંતર $r_1$ અને સૌથી દૂરનું અંતર $r_2$ છે. જો $v_1$ અને $v_2$ એ અનુક્રમે આ બે બિંદુ આગળના રેખીય વેગ હોય, તો $\frac{v_1}{v_2}$ કેટલું થાય?