Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અવાહક દિવાલવાળા વાયુપાત્રમાં બે ચેમ્બર બનાવવામાં સાવી છે. બંને ચેમ્બરને એક અવાહક દિવાલથી અલગ પાડવામાં આવે છે. પ્રથમ ચેમ્બરનું ક્ $V _{1}$ છે અને તેમાં $P _{1}$ દબાણવાળો અને $T _{1}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. બીજી ચેમ્બરનું કદ $V _{2}$ છે અને તેમાં $P _{2}$ દબાણવાળો અને $T _{2}$ તાપમાનવાળો આદર્શવાયુ ભરેલો છે. જો વાયુ પર કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યા સિવાય, વચ્ચેની દીવાલ દૂર કરવામાં આવે, તો તંત્ર સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારનું તાપમાન કેટલું થાય?
$20\,L$ કદનું પાત્રએ $27 ^{\circ}\,c$ તાપમાન અને $2\,atm$ દબાણે હાઈડ્રોજન અને હિલિયમનું મિશ્રણ ધરાવે છે.મિશ્રણનું દળ $5\,g$ નું છે. જો વાયુને આદર્શ ગણવામાં આવે, તો, હાઈડ્રોજન અને હિલિયમના દળનો ગુણોતર
પાત્ર $A$ માં ભરેલા વાયુના દબાણ $P$, કદ $V$ અને તાપમાન $T$ છે. બીજા પાત્ર $B$ માં ભરેલા વાયુના દબાણ $2P$, કદ $V/4$ અને $2T$ તાપમાન છે. પાત્ર $A$ અને $B$ માં અણુઓની સંખ્યાનો ગુણોત્તર …..