વિધાન : કાર ચલાવતી વખતે ટાયરમાં હવાનું દબાણ વધે છે.

કારણ : નિરપેક્ષ શૂન્ય તાપમાન એ શૂન્ય ઉર્જા તાપમાન નથી 

  • A
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 
  • B
    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 
  • C
    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.
  • D
    વિધાન અને કારણ બંને ખોટા છે.
AIIMS 2017, Easy
Download our app for free and get startedPlay store
b
When a person is driving a car then the temperature of air inside the tyre is increased because of motion. From the Gay Lussac’s law, \(P \propto T\) Hence, when temperature increases the pressure also increase.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સ્તંભ$-I$ અને સ્તંભ$-II$ ને મેળવો અને આપેલ વિકલ્પો પૈકી સાચું જોડકું પસંદ કરો.
    સ્તંભ $- I$ સ્તંભ $- II$
    $(A)$ વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ $(P)$ $\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}$
    $(B)$ આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ $(Q)$ $\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}$
    $(C)$ અણુની સરેરાશ ગતિઊ $(R)$ $\frac{5}{2} \mathrm{RT}$
    $(D)$ $1$ મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા $(S)$ $\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}$
    View Solution
  • 2
    એક બંધ પાત્રમાં ભરેલા વાયુને $1{ }^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........$K$ હશે.
    View Solution
  • 3
    હાઈડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજીત અવસ્થા $10.2\, eV$ એ ભૂમિ અવસ્થાથી ઉપર છે. હાઈડ્રોજન પરમાણુને પહેલી ઉત્તેજીત અવસ્થામાં પહોચાડવા કેટલું તાપમાન જરૂરી છે $?$
    View Solution
  • 4
    જ્યારે એક મોલ એેકપરમાણ્વિક વાયુનો એક મોલ દ્વિપરમાણ્વિક વાયુ સાથે મીશ્ર કરવામા આવે ત્યારે કંપનગતિને અવગણતાં $\gamma$ ની કઈ સંખ્યા મળશે.
    View Solution
  • 5
    અચળ કદ માટે એક પરમાણ્વીય વાયુનો ઉષ્મા નિયતાંકનો આલેખ કયો છે?
    View Solution
  • 6
    એક મોલ વાયુ પરમાણુની ગતિઊર્જા કેટલી થાય $?$
    View Solution
  • 7
    $STP$ એ સાર્વત્રિક વાયુ અચળાંક ...... $J mol^{-1} K^{-1}$ શોધો.
    View Solution
  • 8
    પાત્રની દિવાલ પર વાયુ દબાણ લગાડે છે કારણ કે પરમાણુઓ .......
    View Solution
  • 9
    કોઈ પ્રક્રિયામાં આદર્શ વાયુનું દબાણ એ કદ સાથે $P\,\, = \,\,\,\frac{a}{{\left\{ {1 + {{\left( {\frac{V}{b}} \right)}^2}} \right\}}}$ ના સંબંધથી બદલાય છે. જ્યાં $a$ અને $b$ અચળાંક છે. જ્યારે વાયુના $1$ મોલનું કદ $V = b$, હોય, ત્યારે વાયુનું તાપમાન શું થશે?
    View Solution
  • 10
    $T =300 \,K$ તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. $J$ થશે. ( $R =8.31 \,J / mol.K$ આપેલ છે.)
    View Solution