જા ભુજ \(ABC\) અને ભુજા \(ADC\) માં વહેતા વિદ્યુતપ્રવાહ અનુક્રમે \(I_1\) અને \(I_2\) હોય, તો
\(I_1 + I_2 = 7\)
\(I_1 = 7 - I_2 …. (1)\)
\(I_1 \times (4 + 2) = I_2 \times (10 + 5)\)
\(6I_1 = 15 I_2\)
\(2I_1 = 5 I_2\)
\(2I_1 = 5 (7 - I_1)\) [ \((i)\) પરથી]
\(2I_1 = 35 - 5I_1\) \(I_1 = 5A\)
હવે, \(B\) અને \(C\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાન તફાવત = \(2 \times I_1 = 2 \times 5 = 10\) વૉલ્ટ