$500 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા એકરંગી પ્રકાશનો ઉપયોગ યંગના બે-સ્લિટ પ્રયોગમાં કરવામાં આવે છે. કોઈ એક સ્લિટને ખૂબ પાતળા ગ્લાસ (વક્રીભવનાંક= $1.5$) ની તક્તિથી ઢાંકવામાં આવે છે. હવે મધ્યસ્થ અધિકતમ પહેલાં જ્યાં $4^{\text {th }}$ (ચોથી) પ્રકાશીત શલાકા હતી તે સ્થાન ઉપર ખસે છે. ગ્લાસ (કાય) $-$ તક્તિની જાડાઈ .......... $\mu \mathrm{m}$ હશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ફેશનલના બાયપ્રિઝમના પ્રયોગમાં, $1.5$ વક્રીભવનાંક અને $ 6 \times10^{-6} m$ જાડાઈ ધરાવતી માઈકા શીટને વ્યતિકરણ પામનારા બીજા (કિરણોના જૂથ) ના માર્ગમાં મૂકવામાં આવે છે. જેના પરિણામે મધ્ય શલાકા પાંચ શલાકાઓની પહોળાઈ જેટલા અંતરે ખસે છે. તો પ્રકાશની તરંગલંબાઈ .........$\mathop A\limits^o $ શોધો.
$0.2 \mathrm{~mm}$ પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી $400 \mathrm{~nm}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને $100 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી ફોકલ સમતલ (મુખ્ય સમતલ) પર કેન્દ્રિત (ફોક્સ) કરવામાં આવે છે. પહેલાં દ્વિતીય મહત્તમોની પહોળાઈ_________થશે.
$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
યંગ પ્રયોગમાં $interfering\,beam$ માંથી કોઇ એકમાં $7\,micron$ ની જાડાઈની શીટ અને $\mu=1.6$ ની શીટ મૂકવામાં આવે, તો મધ્યની શલાકા એ $7\,m$ પ્રકાશિત શલાકાની જગ્યા લે છે. વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\mathring A$