Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રથમ અધિકતમ અને પાંચમાં ન્યુનતમ વચ્ચેનું અંતર $7\,mm$ હોય અને સ્લીટ વચ્ચે અંતર $0.15\,mm$ અને સ્લીટથી પડદાનું અંતર $50\,cm$ હોય, તો વપરાયેલા પ્રકાશની તરંગલંબાઈ $............\,nm$
યંગનાં ડબલ સ્લીટના પ્રયોગમાં $500\, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ વાપરવામાં આવે છે. સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $D=1.8\;m$ અને બે સ્લીટ વચ્ચેનું અંતર $d=0.4\,mm$ છે, જો પડદાને $4\,m/s$ નાં વેગથી ગતિ કરાવતા પ્રથમ અધિકતમની ઝડપ ($mm/s$ માં) શું હશે?
સ્લિટ પર લંબ રીતે આપાત થતાં $5000 \,A$ પ્રકાશની તરંગલંબાઈ માટે $\theta=30^o$ કોણે તો એક વિવર્તન સ્લિટને લીધે પ્રથમ વિવર્તન ન્યૂનત્તમ રચાય છે. તો સ્લિટની પહોળાઈ ......છે.
$1.5$ વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલી ટાંકી લો કે જેનો નીચેનો ભાગ જાડો હોય. જેને $\mu$ વક્રીભવનાંક વાળા પ્રવાહીથી ભરી દો. વિદ્યાર્થિએ એવું નોંધ્યું કે કોઇપણ આપાતકોણ $i$ થી આપાત થતું પ્રકાશનું કિરણ જ્યારે પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે પ્રવાહી-કાચના આંતરપૃષ્ઠ પરથી પરાવર્તન પામતુ પ્રકાશનું કિરણ કદાપી સંપૂર્ણ ધ્રુવીભુત હશે નહીં (આકૃતિ જુઓ). આ થવા માટે $\mu$ નું લઘુત્તમ મૂલ્ય____ હોવું જોઈએ.
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં $1.8\,\lambda $ સ્લીટની પહોળાઈ માટે વધુમાં વધુ કેટલી વખત મહત્તમ વ્યતિકરણ જોવા મળે છે, જ્યાં $\lambda $ વપરાતા પ્રકાશની તરંગલંબાઈ છે.