\(I\) ના મહત્તમ અને ન્યૂનત્તમ મૂલ્ય માટે \(cos\, \theta \) અનુક્રમે \(1\) અને \(-1\) છે.
\(I\) મહતમ \( = \,\,\,{I_1} + {I_2}\,\, + \,\,2\,\,\sqrt {{I_1}{I_2}} \,\, = \,\,\,{\left( {\sqrt {{I_1}} + \sqrt {{I_2}} } \right)^2}\) અને \(I\) ન્યૂનતમ \( = \,\,\,{I_1} + {I_2} - \,\,2\sqrt {{I_1}{I_2}} \,\, = \,\,\,{\left( {\sqrt {{I_1}} - \sqrt {{I_2}} } \right)^2}\)
\(I\) મહતમ/ \(I\) ન્યૂનતમ \( = \,\,\,\frac{{{{\left( {\sqrt {{I_1}} + \sqrt {{I_2}} } \right)}^2}}}{{{{\left( {\sqrt {{I_1}} - \sqrt {{I_2}} } \right)}^2}}}\,\,\, = \,\,\,\frac{9}{1}\,\, \Rightarrow \,\,\frac{{\sqrt {{I_1}} + \sqrt {{I_2}} }}{{\sqrt {{I_1}} - \sqrt {{I_2}} }}\,\, = \,\,\,\frac{3}{1}\)
યોગ અને વિયોગ પ્રમાણે \(\,\frac{{\sqrt {{I_1}} }}{{\sqrt {{I_2}} }}\,\, = \,\,\,\frac{{3 + 1}}{{3 - 1}}\,\, = \,\,\frac{2}{1}\,\,\, \Rightarrow \,\,\frac{{{I_1}}}{{{I_2}}}\,\, = \,\,4\)
બે સ્લીટ વચ્ચેનું અંતર $ 0.5 \,mm $ અને પડદા અને સ્લીટ વચ્ચેનું અંતર $100\, cm$ છે.