$0.5\; kg$ નો એક પદાર્થ સીધી રેખામાં વેગ $v=a x^{3 / 2}$ થી જાય (મુસાફરી કરે) છે, જ્યાં $a=5\; m ^{-1 / 2} s ^{-1}$.તેના $x=0$ થી $x=2\; m $ સ્થાનાંતર દરમિયાન પરિણામી બળ વડે કેટલું કાર્ય થયું હશે?
  • A$50$
  • B$30$
  • C$40$
  • D$60$
Medium
Download our app for free and get startedPlay store
a
Mass of the body, \(m=0.5 kg\)

Velocity of the body is governed by the equation, \(v=a x^{\frac{3}{2}}\) with \(a=5 m ^{\frac{-1}{2}} s ^{-1}\)

Initial velocity, \(u\) (at \(x=0\) ) \(=0\)

Final velocity \(v(\text { at } x=2 m )=10 \sqrt{2} m / s\)

Work done, \(W=\) Change in kinetic energy \(=\frac{1}{2} m\left(v^{2}-u^{2}\right)\)

\(=\frac{1}{2} \times 0.5\left[(10 \sqrt{2})^{2}-(0)^{2}\right]\)

\(=\frac{1}{2} \times 0.5 \times 10 \times 10 \times 2\)

\(=50\; J\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક લાંબી સ્પ્રિંગને $2\,cm$ ખેંચવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઊર્જા $U$ છે.જો સ્પ્રિંગને $8\,cm$ ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહ થતી સ્થિતિ ઊર્જા $..........\,U$ થશે.
    View Solution
  • 2
    સ્થિતિઊર્જા $U =\frac{ a }{ r ^{2}}-\frac{ b }{ r }$ મુજબ છે, તો તેના માટે મહતમ બળ કેટલું હશે? $($ $a =2, b =4$ આપેલ છે $)$ 
    View Solution
  • 3
    કોઈ કણ બળ $\vec F = \,(7\hat i + 4\hat j + 3\hat k)$ ની અસર હેઠળ $\Delta \,\vec r = \,(2\hat i + 3\hat j + 4\hat k)$ $m$ મુજબ વિચલિત થાય છે. તો ગતિ ઉર્જા માં થયેલ ફેરફાર કેટલા .............. $\mathrm{J}$ હશે?
    View Solution
  • 4
    એક માણસ એક ઘર્ષણવાલી સમક્ષિતિજ સપાટી પર એક બોક્સને ધક્કો મારે છે. તે $200\, N$ બળ $15\, m$ સુધી લગાવે છે. પછી તે થકી જાય છે અને તેના દ્વારા લાગતું બળ અંતર સાથે રેખીય રીતે ઘટીને $100\, N$ થાય છે. બોક્સ ટોટલ $30\, m$ જેટલું ખસે છે. તો બોક્સની આ ગતિ દરમિયાન માણસ દ્વારા થતું કુલ કાર્ય કેટલા $J$ હશે?
    View Solution
  • 5
    ગ્રહની સપાટી પર $5\;m$ ની ઊંચાઈએથી રબરનો દડો છોડવામાં આવે છે, જ્યાં ગુરુત્વાકર્ષી પ્રવેગ જ્ઞાત નથી. બાઉન્સ થયા પછી તે $1.8\;m$ સુધી ઉછળે છે. ઉછાળાવમાં દડો તેનો કેટલા અંશનો વેગ ગુમાવશે?
    View Solution
  • 6
    $m$ દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી $F=2\;N$ જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી $\theta= kx$, જ્યાં $k$ એ અચળાંક અને $x$ એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર $E=\frac{n}{k} \sin \theta$ હશે.$n$ નું મૂલ્ય $........$ થશે.
    View Solution
  • 7
    $M $ દળનો લાકડાનો બ્લોકને દોરી સાથે બાંઘીને છત પર સ્થિર સ્થિતિએ લટકાવેલ છે. $m$ દળની ગોળી $v $ વેગથી બ્લોકમાં દાખલ થઇને $v/2$ ના વેગથી બહાર આવે છે. જો તેમની ગતિઊર્જામાં કોઈપણ પ્રકારનો વ્યય થતો ન હોય તો બ્લોક કેટલી ઊંચાઇ પર જશે?
    View Solution
  • 8
    $m $ દળનું એક વાહન સ્થિર સ્થિતિએથી પ્રવેગીત થાય છે. જો એન્જિન $p$ જેટલો અચળ પાવર અપાતુ હોય તો $(s)$ સમયે વાહનનું $(t) $ સ્થાન કયા સૂત્રથી આપી શકાય?
    View Solution
  • 9
    જો રેખીય વેગમાનમાં $5\%$ જેટલો વધારો થાય તો ગતિઊર્જામાં થતો વધારો કેટલા ......$\%$ હશે?
    View Solution
  • 10
    $x$ અક્ષ પર ગતિ કરતા એક પદાર્થ પર બળ લાગે છે જેનું સ્થાન આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. પદાર્થ કયા બિંદુએ સ્થાયી સંતુલન સ્થિતિએ હશે.
    View Solution