Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આર્સેનિક સલ્ફાઇડ માટે $\mathrm{HCl}$ નું ઉર્ણન મૂલ્ય $30\; \mathrm{m}\; mole \;\mathrm{L}^{-1} .$ છે. જો આર્સેનીક સલ્ફાઇડના સ્કંદન માટે $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ નો ઉપયોગ કરવામાં આવે તો ઉપરોક્ત હેતુ માટે $250\; \mathrm{ml}$ માં જરૂરી $\mathrm{H}_{2} \mathrm{SO}_{4}$ સો ગ્રામમાં જથ્થો ...
પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^oC/m$ છે. જો $342\, g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે, તો દ્રાવણનુ ઠારબિંદુ ............. $^o \mathrm{C}$ થશે.
$0.1$ મોલ દ્ધિઅંગી વિધુતવિભાજ્યનુ $250\, g$ પ્રોટિક દ્રાવકમાં સંપૂર્ણ વિયોજન થાય છે. જો ઉક્લનબિંદુમાં થતો વધારો $1.5\, K$ હોય તો મોલલ ઉન્નયન અચળાંક ............. $\mathrm{Km}^{-1}$ થશે.
પાણી માટે $K_f =1.86\, K\, kg\, mol^{-1}$ છે. જો તમારુ ઓટોમોબાઇલ $1.0\, kg$ પાણી ધરાવતું હોય તો દ્રાવણનુ ઠારબિંદુ $- 2.8\,^o C$ જેટલુ નીચુ લાવવા તેમાં કેટલા ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ ($C_2H_6O_2)$ ઉમેરવો પડે છે,