Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$27^{\circ} \mathrm{C}$ પર શુદ્ધ બેન્ઝિન અને મિથાઈલ બેન્ઝિનનું બાષ્પદબાણ અનુક્રમે $80$ $Torr$ અને $24$ $Torr$ છે. સમાન તાપમાન પર બંન્ન પ્રવાહીઓનું (આદર્શ દ્રાવણ) એક સમમોલર મિશ્રણ સાથે સંતુલનમાં બાષ્પ અવસ્થામાં મિથાઈલ બેન્ઝિનના મોલઅંશ ........... (નજીકનો પૂર્ણાક) $\times 10^{-2}$ છે.
જો પાણીનું ઉત્કલન બિંદુ $100\,^{\circ} C$ છે. પાણીનું ઉત્કલન બિંદુ અંદાજીત $1 \,^{\circ} C.\left( K _{ b }\right)_{ H_2O }=0.52\, K.\, kg / mole$ વધારવા માટે $500\, g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવામાં આવે છે?
દ્રાવણનો સેટ $180$ $g$ પાણી દ્રાવક તરીકે અને $10$ $g$ $A, B$ અને $C$ જુદા-જુદા અબાષ્પશીલ દ્રાવ્યોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.આ દ્રાવ્યોની હાજરીમાં સંબંધિત બાષ્પદબાણનું પ્રમાણ ઘટવું તેનો ક્રમ કયો છે
[$A =100 \,g\, mol ^{-1} ; B =200 \,g\, mol ^{-1}$$ C =10,000 \,g\, mol ^{-1}$ના મોલર દળ આપેલ છે ]