Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$4 \,{kg}$ દળવાળી બંદૂકમાંથી $4\,g$ દળવાળી ગોળી છોડવામાં આવે છે. જો ગોળી $50\, {ms}^{-1}$ ની ઝડપ સાથે આગળ વધે છે, તો બંદૂકને આપવામાં આવતો આઘાત અને બંદૂકના પાછળના ભાગનો વેગ કેટલો હશે?
$2 \,kg$ દળ ધરાવતું ચોસલું એક ધર્ષણરહિત સમતલ પર મૂકેલ છે. (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર). તેના પર $1 \,kgs ^{-1}$ ના દર થી પાણીની ધાર (ફૂવારો) મારવામાં આવે છે કે જેની ઝડપ $10 \,ms ^{-1}$ છે. તો ચોસલાનો પ્રારંભિક પ્રવેગ .................. $ms ^{-2}$ માં થશે.
$1\; kg$ દળનો સ્થિર બોમ્બ વિસ્ફોટ પામીને ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે જેમનો ગુણોત્તર $1:1:3$ છે. સમાન દળના બે ટુકડાઓ એકબીજાને લંબ $30\;m/s$ ના વેગથી ગતિ કરે છે. તો મોટા ટુકડાનો વેગ કેટલો હશે?
એક લિફ્ટ $a$ જેટલા પ્રવેગથી નીચે આવી રહી છે.લિફ્ટમાં ઊભેલી વ્યકિત એક બોલ પડતો મૂકે છે,તો લિફ્ટમાં ઊભેલી વ્યકિત અને બહાર જમીન પર ઊભલી વ્યકિત તે આ બોલના પ્રવેગ અનુક્રમે _______ અને ________ માપશે