Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\,K$ તાપમાને રહેલા એક સિલિકોનના ચોસલાની લંબાઈ $10\ cm$ અને આડછેદનું ક્ષેત્રફળ $1 \times 10^{-4}\ m^2$ છે. જો તેના બે છેડા વચ્ચે $2\ V$ ની બેટરી લંબાઈને સમાંતર જોડવામાં આવે તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. ઈલેક્ટ્રોનની મોબિલિટી $0.14\, m^2V^{-1}S^{-1}$ તથા ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા $1.5 \times 10^{16}\, m^{-3}$ છે.
સુવાહકમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ $I$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $0$ થી $15\,s$ ના અંતરાલમાં સુવાહકમાંથી પસાર થતો સરેરાશ વિદ્યુતપ્રવાહ $............ A$ છે.
$20\; \Omega$ અને $5\; \Omega$ આંતરિક અવરોધ અને સમાન $emf$ $10\;V$ ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા $30\; \Omega$ અને $\mathrm{R}\; \Omega$ અવરોધ સાથે જોડેલ છે. $20\; \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો $\mathrm{R}$($\Omega$ માં) મૂલ્ય કેટલું હશે?