Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ વાયુ $A$ અવસ્થામાંથી $B$ અવસ્થામાં $P-V$ ગ્રાફમાં દર્શાવ્યા મુજબ ત્રણ માર્ગે જાય છે. જો ત્રણેય માર્ગે ઉષ્માનું શોષણ અનુક્રમે ${Q_1},\,{Q_2}$ અને ${Q_3}$ વડે દર્શાવાય અને આંતરિક ઊર્જાનો ફેરફાર અનુક્રમે $\Delta U_1,\Delta U_2$ અને $\Delta U_3$ વડે દર્શાવાય, તો
આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે $A$ થી $B$ સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $............\,J$ થશે.
કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર $kV^3$ જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન $100^{\circ} C$ થી $300^{\circ} C$ બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............$nR$ થશે, જ્યાં $n$ એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે.
એક દ્વિ-પરમાણુક વાયુ $(\gamma=1.4)$ ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે $200 \mathrm{~J}$ કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા_________હશે.