Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટર બ્રિજના પ્રયોગમાં $X$ અવરોધને બીજા $Y$ અવરોધ સાથે સંતુલિત કરતાં તટસ્થ બિદુઓ તારના એક છેડેથી $20\,cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય, $ 4X$ અવરોધને $Y$ અવરોધ સાથે સંતુલિત કરવામાં આવે તો તે જ છેડેથી તટસ્થ બિંદુ કેટલા અંતરે ($cm$ માં) મળે?
$e.m.f.$ સ્ત્રોત સાથે ત્રણ સમાન અવરોઘ શ્નેણીમાં જોડતાં વ્યય થતો કુલ પાવર $10\,W$ છે. જો તેમને સમાન $e.m.f.$ સ્ત્રોત સાથે સમાંતરામાં જોડવામાં આવે, તો વ્યય થતો પાવર ............ $watt$ હશે.
ધારો કે કોઈ દ્રવ્ય માટે ડ્રીફ્ટ વેગ $v_d$ તેના પર લગાવેલ વિદ્યુતક્ષેત્ર $E$ પર ${v_d}\, \propto \,\sqrt E $ મુજબ આધાર રાખે છે, તો તે દ્રવ્ય માટે $V$ વિરુદ્ધ $I$ નો ગ્રાફ કેવો મળે?