Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક તાર માટે $0{ }^{\circ} \mathrm{C}, 100^{\circ} \mathrm{C}$ અને $t^{\circ} \mathrm{C}$ તાપમાને અવરોધ અનુક્રમે $10 \Omega, 10.2 \Omega$ અને $10.95 \Omega$ મળે છે. કેલ્વીન સ્કેલ પર $t$ તાપમાન . . . . .થશે.
$500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
જયારે ગૌણ પરિપથમાં કોષને $5\,\Omega$ ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ $200\,cm$ આગળ મળે છે. શંટના અવરોધને બદલીને $15\,\Omega$ નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ $300\,cm$ સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ $.......\Omega$ હશે.
$4.5\, W$, $1.5\, V$ રેટીંગ ધરાવતા બલ્બને આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાડેલ છે. બલ્બને પૂર્ણ પ્રકાશિત કરવા માટે કોષનો $e.m.f$ ................ $V$ હોવો જોઈએ.