Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
મીટરબ્રીજની બે ભુજાઓના અવરોધો અનુક્રમે $5\,\Omega$ અને $R\,\Omega$ છે. જયારે અવરોધ $R $ ની સાથે સમાન અવરોધનો શંટ જોડતાં નવો બેલેન્સ પોઇન્ટ $1.6 l_1 $ મળે છે. અવરોધ $R=$ .................. $\Omega$
મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ $P\, = 4\,\Omega $ અને તટસ્થ બિંદુ $N$ $A$ થી $60\,cm$ અંતરે મળે છે.હવે એક $R$ અવરોધને $P$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ $N$ $A$ થી $80\,cm$ અંતરે મળે છે. તો અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હશે?