Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.5 \,kg$ દળના બોલને $10 \,m$ ઉંંચાઈએથી છોડવામાં આવે છે. જ્યારે વેગનું મૂલ્ય તેના ગુસ્ત્વીય પ્રવેગના મૂલ્ય જેટલું થાય તે ઊંચાઈ ......... $m$ છે. ($g =10 \,m / s ^{2}$ લો.)
સુરેખ પથ પર ગતિ કરતો એક કણ અડધું અંતર $3 \,m/s$ ની ઝડપ થી કાપે છે.બાકીનું અડધું અંતર બે સમાન અંતરાલ માં અનુક્રમે $4.5 \,m/s$ અને $7.5 \,m/s$ ની ઝડપે કાપે છે. આ ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ $(\,m/s)$ કેટલી થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે $AB, BC$ અને $CD$ રેખાખંડ પર $v_1, v_2$ અને $v_3$ ઝડપથી ગતિ કરે છે. જ્યાં $AB = BC$ અને $AD =3 AB$, તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?
એક પારિમાણિક ગતિ કરતા એક કણના સ્થાન $x$ અને સમય $t $ વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. $t = \sqrt x + 3$ અહી, $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. જયારે કણનો વેગ શૂન્ય થાય, ત્યારે કણનું સ્થાનાંતર ........ $m$ છે.
સીધા રોડ પરની એક કાર રેસમાં કાર $A$ એ અંતિમ રેખા સુધી પહોચવા જે સમય લે છે તે કાર $B$ એ અંતિમ રેખા સુધી પહોચવા લીધેલા સમય કરતા $t$ જેટલો ઓછો છે અને અને અંતિમ રેખા પર તે કાર $B$ ની ઝડપથી $v$ વધુ ઝડપથી પહોચે છે . આ બન્ને કાર સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને અનુક્રમે $a_1$ અને $a_2$ અચળ પ્રવેગથી ગતિ છે. તો $v$ કોને બરાબર થાય?
એક પદાર્થ $\mathrm{n}^{\text {th }}$ સેકંડમાં $102.5 \mathrm{~m}$ અને $(n+2)^{\text {th }}$ સેકંડમાં $115.0 \mathrm{~m}$ મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે?
એક કણ $10.0\,ms ^{-1}$ ના પ્રારંભિક વેગ સાથે $x$-દિશામાં ગતિ શરૂ કેરે છે અને $2.0\,ms ^{-2}$ ના દરે નિયમિત રીતે પ્રવેગિત થાય છે. કણને $60.0\,ms ^{-1}$ ના વેગ સુધી પહોંચવામાં લાગેલો સમય $.......\,s$ છે