Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચોક્કસ જથ્થાના વિધુત વડે $AgNO_3 (aq)$ ના દ્રાવણમાંથી $108\; \mathrm{g}$ સિલ્વર (મોલર દળ $=108\; \mathrm{g}\; \mathrm{mol}^{-1}$) કેથોડ પર જમા થાય છે, તો આટલા વિધુત જથ્થા વડે $273 \;\mathrm{K}$ અને $1$ બાર પર પાણીમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનનું કદ ............. $\mathrm{litre}$ જણાવો.
$25^{\circ} C$ પર ધન $A$ ના નિશ્ચિત જથ્થા (માત્રા) ને $100\, g$ પાણીમાં ઓગાળીને મંદ દ્રાવણ બનાવવામાં આવે છે, દ્રાવણનું બાષ્પદબાણ એ શુદ્ધ પાણી કરતા અડધું (one-half) ધટે છે. શુદ્ધ પાણીનું બાષ્પદબાણ $23.76 \,mm\,Hg$ છે. તો ઉમેરેલા દ્રાવ્ય $A$ ના મોલની સંખ્યા $.....$ છે. ( નજીકનો પૂર્ણાંક )
એક દ્રાવણનું $327^o$ સે તાપમાને અને $C$ સાંદ્રતાએ અભિસરણ દબાણ $P$ છે. તે જ દ્રાવણનું $427^o$ સે તાપમાને અને $C/2 $ સાંદ્રતાએ અભિસરણ દબાણ બે બાર છે, તો $P = ......$ બાર.
એક અબાષ્પશીલ, વિધતઅવિભાજ્ય દ્રાવ્યને જયારે દ્રાવકમાં દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે દ્રાવણના બાષ્પદબાણમાં $8\%$ નો ઘટાડો થાય તો દ્રાવ્યના મોલ-અંશ ............. થશે.