Question
ભાન આવી જવું

Answer

અર્થ : સમજ આવી જવી
વાક્યપ્રયોગ : જીવનમાં અનેક આઘાતો લાગવાથી મિહિરને ભાન આવી ગયું છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free