Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બર્હીગોળ લેન્સની વક્રતાની ત્રિજ્યાનું મૂલ્ય $20\,cm$ છે. તેની સામે $2\,cm$ ની ઉંચાઈએ લેન્સથી $30\,cm$ વસ્તુ મુકતા મળતા પ્રતિબિંબને નીચેનામાંથી કયો વિકલ્પ શ્રેષ્ઠ રીતે દર્શાવે?
બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર $12\,cm$ દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર $4\,cm$ છે. જો બરફના ધનની બાજુ $24\,cm$ હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.
એક સમતલ અરીસાને $10 \,\,cm$ કેન્દ્રલંબાઈના અંત:ર્ગોળ અરીસાથી $22.5\,\, cm$ ના અંતરે મૂકેલો છે. બે અરીસાઓ વચ્ચે વસ્તુને .....$cm$ મૂકી શકાય કે જેથી બંન્ને અરીસામાં પ્રથમ પ્રતિબિંબ ભેગા મળે ?
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેકિટવ અને આઇપીસની કેન્દ્રલંબાઇ અનુક્રમે $ 40 \;cm$ અને $ 4\; cm $ છે. ઓબ્જેકિટવથી $200 \; cm$ દૂર રહેલી કોઈ વસ્તુને જોવા માટે, બંને લેન્સો વચ્ચેનું અંતર ($cm$ માં) કેટલું હોવું જોઇએ?