એક પ્રકાશિત પદાર્થને $20\,cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બર્હિગોળ લેન્સથી $30\,cm$ ના અંતરે મૂકવામાં આવે છે. લેન્સની બીજી બાજુના લેન્સથી કેટલા અંતરે ($ cm$ માં) મૂકતા, $10\, cm$ વક્રતાત્રિજ્યા ધરાવતા નો બર્હિગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ વસ્તુ સાથે સંપાત થાય?
  • A$12$
  • B$30$
  • C$50$
  • D$60$
AIPMT 1998, Medium
Download our app for free and get startedPlay store
c
(c) For lens \(u = 30\;cm,\;\;f = 20\,cm\;\), hence by using

\(\frac{1}{f} = \frac{1}{v} - \frac{1}{u}\)\( \Rightarrow \)\(\frac{1}{{ + 20}} = \frac{1}{v} - \frac{1}{{ - 30}} \Rightarrow v = 60\;cm\)

The final image will coincide the object, if light ray falls normally on convex mirror as shown.

From figure it is seen clear that separation between lens and mirror is \(60 -10 = 50 cm.\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બહિર્ગોળ વક્રીભૂત સપાટીની સામે હવામાં એક વસ્તુ મુક્તા તેનું પ્રતિબિંબ સપાટીની પાછળ $10\, m$ અંતરે મળે છે. પ્રતિબિંબ વાસ્તવિક અને સપાટીથી વસ્તુ અંતરના $\frac{2}{3}$ ગણા અંતરે મળે છે. સપાટીમાં પ્રકાશની તરંગલંબાઈ હવા કરતાં $\frac{2}{3}$ ગણી છે. તો તેની વક્રસપાટીની ત્રિજ્યા $\frac{ x }{13}\, m$ હોય તો $x$ નું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
    View Solution
  • 3
    $30\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ, $120\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ અને સમતલ અરિસાને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. વસ્તુને બહિર્ગોળ લેન્સથી $60\,cm$ અંતરે મુકેલ છે. આ તંત્રને કારણે બનતું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળશે?
    View Solution
  • 4
    માઈક્રોસ્કોપે માં ઓબ્જેક્ટિવ અને આઈપીસ ની કેન્દ્રલંબાઈ $1.6\,cm$ અને $2.5\,cm$ છે. બે લેન્સ વ્ચ્ચેનું અંતર $21.7\,cm$ છે. અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે પડતું હોય તો રેખીય મોટવણી
    View Solution
  • 5
    $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાટકોણ પ્રિઝમ $\left(30^{\circ}-60^{\circ}-90^{\circ}\right)$ ની કર્ણરેખા પર પ્રવાહીનું ટીપુ ઢોળેલ છે. (આકૃતિ જુઓ) પ્રિઝમની નાની બાજુ પર પ્રકાશને પડવા દેવામાં આવે છે. આનાથી પ્રકાશનું કિરણ પૂર્ણ પરાવર્તન પામે છે. તો વકીભનાંકનુ મહત્તમ મૂલ્ય $...........$
    View Solution
  • 6
    $5\,cm $ કેન્દ્રલંબાઈનો પાતળો બહિર્ગોળ લેન્સનો એક મેગ્નિફાઇગ કાચનો ઉપયોગ કરીને એક માણસ લંબ નજીક બિંદુ $25\, cm$ થી વાંચે છે. જ્યારે મેગ્નિફાઇગ કાચ માંથી જોતી વખતે સ્પષ્ટ વાંચવા માટે આંખથી પુસ્તકનું સૌથી નજીક અને દૂરના અંતરો અનુક્રમે...... છે.
    View Solution
  • 7
    $n_{1}$ વક્રીભવનાંક ધરાવતા એક પ્રિઝમને $n_{2}$ વક્રીભવનાંક ધરાવતા બીજા પ્રિઝમ સાથે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) ચોટાડવામાં આવ્યા છે. $n_{1}$ અને $n_{2}$ એ $\lambda$ પર નીચે આપેલ સૂત્ર મુજબ આધાર રાખે છે, જ્યાં $\lambda$ એ પ્રકાશની તરંગલંબાઈ છે. 

    ${n}_{1}=1.2+\frac{10.8 \times 10^{-14}}{\lambda^{2}}$ અને ${n}_{2}=1.45+\frac{1.8 \times 10^{-14}}{\lambda^{2}}$

    $BC$ આંતરપૃષ્ઠ ઉપર કોઈ પણ ખૂણે આપાત કિરણ કે જે આંતર પૃષ્ઠ આગળ વાંકું વળ્યા વગર પસાર થઈ જાય તે તરંગલંબાઈ $....\,nm$ હશે.

    View Solution
  • 8
    $30 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સથી $60\, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ રાખવામાં આવેલ છે. જે એક સમતલ અરીસાને લેન્સની મુખ્ય અક્ષને લંબરૂપે અને તેનાથી $40\, cm$ અંતરે મૂકવામાં આવતા, અંતિમ પ્રતિબિંબ $....$ અંતરે રચાશે.
    View Solution
  • 9
    એકરંગી પ્રકાશ શૂન્યાવકાશમાંથી $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં દાખલ થતાં વક્રીભવન પામે છે. વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ ..........
    View Solution
  • 10
    શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.

    જ્યારે કિરણજૂથ માધ્યમમાં પ્રવેશે ત્યારે ....

    View Solution