Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$x-$અક્ષને અનુલક્ષીને ગતિ કરતાં એક પદાર્થનું સ્થાન $x = a + bt^2$ વડે દર્શાવ્યું છે. જ્યાં $a = 8.5\; m, b =2.5 \;ms^{-2}$ અને $t$ નું માપન સેકન્ડમાં કરેલ છે. $t = 0\;s$ અને $t = 2\;s$ સમયે તેનો વેગ કેટલો હશે ?
એક વ્યક્તિ $x$ અંતર $v _1$ વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં $x$ અંતર $v _2$ વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ $v$ છે, તો $v _1$ અને $v _2$ વચ્ચેનો સંબંધ.
$60 m$ લાંબી એક મુસાફ્રર ટ્રેન $80 \ km/$ કલાકની ઝડપથી ગતિ કરે છે. એક બીજી $120 m$ લાંબી માલગાડી $30 \ km/$ કલાકની ઝડપથી ગતિ કરે છે. જ્યારે$(i)$ બન્ને ગાડીઓ એક જ દિશામાં ગતિ કરતી હોય, અને
$(ii)$ વિરૂદ્ધ દિશામાં ગતિ કરતી હોય
ત્યારે મુસાફર ટ્રેનને પૂરી રીતે માલગાડીને પર કરવા લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?
એક ટ્રેન $90 \,km / h$ ની અચળ ઝડપે સીધા માર્ગ પર ગતિ કરે છે. બોગીની ટોચ પર ઊભેલી એક વ્યક્તિ ટ્રેનની ગતિની દિશામાં આગળ વધે છે, જેમ કે તે દર સેકન્ડે ટ્રેન પર $1$ મીટરનું અંતર કાપે છે. તો જમીનની સાપેક્ષમાં રાખીને વ્યક્તિની ઝડપ ...........