એક વ્યક્તિ વજનદાર વસ્તુને કોઈ સપાટી પર અચળ વેગ થી ગતિ કરાવવા માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ $(F)$ પૂરું પાડે છે. તો તે સપાટી કયા પ્રકારની હશે?
  • A

  • B

  • C

  • D

AIIMS 2006, Medium
Download our app for free and get startedPlay store
a
In figure no. \((a)\) and \((c)\), a constant force equal to mg sinq is required. After reaching the highest point, in case of figure \((c)\), no force is required but in case of figure \((a)\), body travels on its own. So a \(-ve\) force is acting on the body. In this way, figure \((a)\) represents the given \(F -x\) curve.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક $70\,kg$ દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $\vec{F}=200\; N$ ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ $...........\,N$ થશે. ( $g=10\,m s ^{-2}$ લો.)
    View Solution
  • 2
    $5\, kg$ નો પદાર્થ આકૃતિ મુજબ સ્પ્રિંગ બેલેન્સ પર લગાડતાં સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ............ $N$ હશે.
    View Solution
  • 3
    $M_1 = 10 kg,\, M_2 = 5\,   kg, \theta = 30° \,  g = 10 \,   ms^2.$ હોય તો દોરીમાં તણાવ  ........... $N$ થાય.
    View Solution
  • 4
    દરેક $2 \,kg$ ના $10$ બોલના બનેલાં તંત્રને દળરહિત અને ખેંચી ના શકાય તેવી દોરી વડે જોડવામાં આવેલા છે. આ તંત્રને લીસા ટેબલ ઉપર આફૃતિમાં દર્શાવ્યા અનુસાર સરકવા દેવામાં આવે છે. જ્યારે છઠ્ઠો બોલ ટેબલને છોડે તે જ ક્ષણે $7^{\text {th }}$ મા અને $8^{\text {th }}$ મા બોલ વચ્યે દોરીમાં તણાવ ........... $N$ હશે.
    View Solution
  • 5
    સ્થિર લિફ્‍ટમાં માણસનો વજન અને નીચે તરફ $‘a’$ પ્રવેગથી ગતિ કરતી લિફ્‍ટમાં માણસના વજનનો ગુણોત્તર $3 : 2$ હોય,તો $‘a’$ = _____
    View Solution
  • 6
    એક હલકી લીસી પુલી (ગરગડી) ઉપરથી પસાર થતી હલકી દોરી, $m_1$ અને $m_2$ (જ્યાં $m_2$ > $m_1$ ) દળ ધરાવતા ચીસલાંને જોડે (બાંધે) છે. જો તંત્રમાં પ્રવેગ $\frac{g}{\sqrt{2}}$ હોય તો દળોનો ગુણોત્તર $\frac{m_1}{m_2}$. . . . . હશે.
    View Solution
  • 7
    $300 \;kg$ દળની એક લારી, $25 \;kg$ રેતીનો કોથળો લઈને ઘર્ષણરહિત રસ્તા પર $27\; km / h$ ની એક ધારી ઝડપથી ગતિ કરે છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી $0.05 \;kg s ^{-1} $ ના દરે નીકળીને લારીના તળિયા પર ઢોળાવા લાગે છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે આકૃતિ લારીની ઝડપ કેટલી હશે ?
    View Solution
  • 8
    એક પદાર્થ સ્થિર સ્થિતિએ છે જે તૂટીને ત્રણ ટુકડાઓમાં રૂપાંતર પામે છે. સમાન દળના બે ટુકડાઓ $30\; m/s $ ની સમાન ઝડપ સાથે એકબીજાને લંબ ઉડ્ડયન કરે છે. ત્રીજા ટુકડાનું દળ બીજા ટુકડાઓના દળ કરતા ત્રણ ગણુ છે. વિસ્ફોટ થયા પછી તરત જ તે ટુકડાઓની દિશા અને વેગનું મૂલ્ય શું હશે ?
    View Solution
  • 9
    $ m_1 = 4m_2$ છે. $m_1 $ નો પ્રવેગ $a$ છે. $m_1$ ને સ્થિર થતાં ........ $\sec$ લાગે.
    View Solution
  • 10
    આપેલ તંત્ર માટે તંત્રનો પ્રવેગ  ........... $ms^{-2}$ થાય.
    View Solution