$E =\frac{ hc }{\lambda}$
$\left[\frac{ e ^{2}}{4 \pi \varepsilon_{0}} \times \frac{1}{ hc }\right]=\frac{ Fr ^{2}}{ E \lambda}=\left( M ^{0} L ^{0} T ^{0}\right)$
$(1) $ ઊર્જા ઘનતા
$(2)$ વક્રીભવનાંક
$(3) $ ડાઇઇલેકટ્રિક અચળાંક
$(4) $ યંગ મોડયુલસ
$(5)$ ચુંબકીય ક્ષેત્ર
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $ML ^{-2} T ^{-2}$ |
$(B)$ પ્રતિબળ | $(II)$ $ML ^2 T ^{-2}$ |
$(C)$ દબાણ પ્રચલન | $(III)$ $ML ^{-1} T ^{-1}$ |
$(D)$ શ્યાનતા ગુણાંક | $(IV)$ $ML ^{-1} T ^{-2}$ |
આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.