Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
તંત્રમાં બે કોઇલ $A$ અને $B$ છે. કોઇલ $A$ માં અચળ પ્રવાહ $I$ પસાર થાય છે.જ્યારે કોઇલ $B$ ને નજીકમાં મૂકેલી છે, હવે તંત્રને ગરમ કરવામાં આવે છે, તેથી બંન્ને કોઇલનું તાપમાન વધે તો,
$0.3\;cm$ અને $20\;cm$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર લૂપને સમઅક્ષીય એકબીજાને સમાંતર $15\;cm$ અંતરે મૂકેલી છે. જો નાની લૂપમાં પ્રવાહ $20\,A$ પસાર કરતાં મોટી લૂપ સાથે સંકળાયેલ ચુંબકીય ફલકસ ..... .
$20 \,cm$ લંબાઈના એક ધાત્વીય સળિયાને ઉત્તર-દક્ષિણ દિશામાં મૂકવામાં આવેલ છે અને તેને $20 \,m / s$ ની અચળ ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરાવવામાં આવે છે. આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ધટક $4 \times 10^{-3} \,T$ અને ડીપ-કોણ $45^{\circ}$ છે. સળિયામાં પ્રેરિત $emf$ ............$mV$ થશે.
જ્યારે $R$ ત્રિજ્યાની નાની વર્તુળાકાર લૂપને $L$ પરિમાણના મોટા ચોરસ લૂપમાં મૂકવામાં આવે $(L \gg R)$ તો આ પ્રકારની ગોઠવણી માટે અન્યોન્ય પ્રેરણનું મૂલ્ય શોધો.
$60\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $30\,Ω$ અવરોધ સાથે જોડીને $100\,V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.કેટલા સમય પછી પ્રવાહ મહત્તમ પ્રવાહના $ \frac{{e - 1}}{e} \approx 63.2\% $ જેટલો થાય?