Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મીટર લાકડીને તેના કેન્દ્રને અનુલક્ષીને જડિત કરે છે. તેને $5\, m / s$ ઝડપ સાથે ગતિ કરતું એક $20 \,kg$ દળનું મીણ તેને અથડાય છે, અને લાકડીના એક છેડે ચોંટે છે જેથી કરીને લાકડી સમક્ષિતિજ વર્તુળમાં ભમણ કરવાનું શરુ કરે છે. જો જડિતને અનુલક્ષીને લાકડી અને મીણની જડત્વની ચાક્માત્રા $0.02 \,kg m^2$ હોય તો લાકડીનો પ્રારંભિક કોણીય વેગ ........... $rad / s$ થાય?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\mathrm{m}$ દળને એક દળરહિત દોરી વડે બાંધી એક $\mathrm{r}$ ત્રિજ્યા અને $m$ દળની તકતી સાથે લટકાવેલ છે.જ્યારે તેને મુક્ત કરાવમાં આવે છે ત્યારે તે નીચે તરફ ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે તે નીચે $h$ અંતર કાપે ત્યારે તકતીની કોણીય ઝડપ કેટલી hશે?
$I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2$ અને $I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2$ જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓન લંબ હોય તને અનુલક્ષીને અનુક્રમે $10 \mathrm{rad} / \mathrm{s}$ અને $4 \mathrm{rad} / \mathrm{s}$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન ગતિ ઊર્જામાં થતો ધટાડો__________$\mathrm{J}$છે.
$1200 $ પરિભ્રમણ પ્રતિ મિનિટના કોણીય વેગથી ગતિ કરતાં પૈડાંને $4\ rad s^{-2}$ ના પ્રવેગથી ધીમું પાડવામાં આવે છે, તો પૈડું સ્થિર થતાં પહેલાં કેટલા પરિભ્રમણ કરશે ?