તેથી દ્રવ્ય માન કેન્દ્ર \(y -\) દિશામાં ગતિ કરતું નથી અથવા આપણે કહી શકીએ કે \(y_{cm} = 0\)
હવે,\({y_{cm}}\,\, = \,\,\frac{{{m_1}{y_1}\,\, + \;\,{m_2}{y_2}}}{{{m_1}\,\, + \;\,{m_2}}}\,\,\, \Rightarrow \,\,0\,\,\)
\( = \,\,\frac{{\left( {\frac{m}{4}} \right)\,\,\left( { + 15} \right)\,\, + \;\,\left( {\frac{{3m}}{4}} \right)\,\,y}}{{\left( {\frac{m}{4}\,\, + \,\,\frac{{3m}}{4}} \right)}}\,\,\)
\(\Rightarrow \,y\,\, = \, - 5\ cm\)
$I _{1}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની $M.I.$
$I _{2}=$ તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની $M.I.$
$I _{3}=$ તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની $M.I.$
$I _{4}=$ તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની $M.I.$
જો $2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}$ હોય તો $x$ નું મૂલ્ય ........થશે.