Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\; \mathrm{K}$ શરૂઆતના તાપમાને રહેલ એક મોલ દ્વિ પરમાણ્વિક વાયુ $(\gamma=1.4)$ ને પ્રથમ સમોષ્મી સંકોચન કરી તેનું કદ $\mathrm{V}_{1}$ થી $\mathrm{V}_{2}=\frac{\mathrm{V}_{1}}{16}$ થાય છે. પછી તેનું સમદાબી વિસ્તરણ કરતાં કદ $2 \mathrm{V}_{2} $ થાય છે. જો બધી જ પ્રક્રિયા ક્વાસી-સ્ટેટિક પ્રક્રિયા હોય તો વાયુનું અંતિમ તાપમાન($K$ માં) લગભગ કેટલું થાય?
એક આદર્શ વાયુ માટે શરૂઆતી દબાણ અને કદ $P_0$ અને $V_0$ છે.જ્યારે વાયુને અચાનક $\frac{ V _{ o }}{4}$ કદમાં દબાવવામાં આવે ત્યારે વાયુનું અંતિમ દબાણ ....... હશે. ($\gamma$ = અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આપેલ છે.)
એક કાર્નોટ એન્જિન $627^{\circ} C$ તાપમાને રહેલા પ્રાપ્તિસ્થાનમાંથી $6000 \,cal$ ઉષ્મા મેળવે છે અને તે $27^{\circ} C$ તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાં આપે છે. એન્જિન વડે થયેલ કાર્ય ......... $kcal$ છે.
એક ઉષ્મીય અવાહક જડિત કન્ટેઇનરમાં રહેલ આદર્શ વાયુને $100\omega$ ના ફિલામેન્ટ દ્વારા $1A $ નો પ્રવાહ $5 \,\,min$ સુધી પ્રસાર કરીને ગરમ કરવામાં આવે છે તો આંતરીક ઊર્જામાં થતો ફેરફાર ....$kJ$ ?