| સૂચી$- I$ | સૂચી$- II$ |
| $1. XeF_6$ | $(i)$ વિકૃત અષ્ટફલક |
| $2. XeO_3$ | $(ii)$ સમતલીય સમચોરસ |
| $3. XeOF_4$ | $(iii)$ પિરામિડલ |
| $4. XeF_4$ | $(iv)$ સમચોરસ પિરામિડલ |
કથન $A$ : ફ્લોરિન એક ઓક્સોએસિડ બનાવે છે.
કારણ $R$ : બધા હેલોજનોમાં ફ્લોરિન સૌથી નાનુ કદ ધરાવ છે અને તે સૌથી વિદ્યુત ઋણમય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભ નીચે આપેલામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
| સૂચિ $-I$ ઓકસો એસિડનું નામ | સૂચિ $-II$ $P$ની ઓક્સિડેશન અવસ્થા |
| $(a)$ હાઇપોફોસ્ફરસ એસિડ | $(i) +5$ |
| $(b)$ ઓર્થોફોસ્ફોરિક એસિડ | $(i i)+4$ |
| $(c)$ હાયપોફોસ્ફોરિક એસિડ | $(iii) +3$ |
| $(d)$ ઓર્થોફોસ્ફરસ એસિડ | $( iv )+2$ |
| $( v )+1$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.