Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દ્રવયના બે ગોળાની ત્રિજ્યા $1\; m$ અને $4\; m$ છે અને તાપમાન અનુક્રમે $4000 \;K$ અને $2000 \;K$ છે. પ્રથમ ગોળા અને બીજા ગોળા દ્વારા પ્રતિ સેકન્ડમાં વિકિરણ થતી ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2 $ અને $3$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $ -25°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25°C$ છે. જો $(a)$ સમાન પદાર્થની હોય $(b)$ તેમની ઉષ્માવાહકતા $2:3$ ગુણોત્તરમાં હોય તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.
પદાર્થ $60^{\circ}\,C$ થી $40^{\circ}\,C$ સુધી $7$ મિનિટમાં ઠંડો થાય છે. આસપાસનું તાપમાન $10^{\circ}\,C$ છે. પછીની $7$ મિનિટ પછી પદાર્થનું તાપમાન શું હશે?
જયારે સંપૂર્ણ કાળા પદાર્થનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે $\lambda_m$ નું મૂલ્ય $0.26 \mu_m$ થી $0.13 \mu_m$ નો ફેરફાર અનુભવે છે તો આ તાપમાનને અનુલક્ષિને તેની ઉત્સર્જન પાવરનો ગુણોત્તર ……