Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIએક છોકરો રિસાણો2 Marks
Question
મનન કોનાથી અને કેવી રીતે માની ગયો ?
✓
Answer
મનનને તેના પપ્પાએ એમના મિત્ર કરસનકાકાની વાડીએ લઈ જવાનું કહ્યું અને ત્યાં જઈ ઝાડ પર ચડવાની, પાણીની ખુલ્લી ટાંકીમાં ડૂબકી મારીને નાહવાની તથા ગામડાનું સરસ મીઠું ભોજન કરવાની વાત કરી ત્યારે તે માની ગયો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.