Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.056\, kg$ દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં $127^{\circ} C$ તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....$k cal$ હશે.
કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, દ્વિપરમાણ્વિક વાયુનો દબાણ એ સંબંધ $P=a V^2$ મુજબ બદલાય છે. જ્યાં $a$ એ અચલ છે. તો આ પ્રક્રિયા માટે વાયુની મોલર ઉષ્માધારિતા શું હશે?
સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?