Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P$ અવસ્થામાં રહેલા વાયુ $a$ માટે $C_{p}-C_{V}=R$ અને $Q$ અવસ્થામાં $C_{p}-C_{V}=1.10 R$, $T_{p}$ અને $T_{Q}$ એ અનુક્રમે બે જુદી અવસ્થા $P$ અને $Q$ ના તાપમાન હોય, તો
એક પરમાણ્વિક $(M)$, દ્વિ પરમાણ્વિક $(D)$ અને બહુ પરમાણ્વિક $(P)$ વાયુઓની સમદાબી પ્રક્રિયા માટે આપેલી ઉષ્મા$(Q)$ અને તાપમાનના થતાં ફેરફાર$\left( {\Delta T} \right)$ વચ્ચેનો ગ્રાફ આપેલ છે.શરૂઆતમાં બધા જ વાયુ સમાન છે જો કંપનગતિ માટે મુક્તતાના અંશોને અવગણવામાં આવે તો $a, b$ અને $c$ ગ્રાફની રેખા કોને અનુરૂપ હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નળાકાર પાત્રમાં એક પરમાણ્વિક વાયુ ભરેલ છે જેમાં પિસ્ટનના આડછેડનું ક્ષેત્રફળ $8.0\times10^{-3}\, m^2$ છે. શરૂઆતમાં ગેસનું તાપમાન $300\, K$, દબાણ $1.0\times10^5\, N/m^2$ અને કદ $2.4\times10^{-3}\, m^3$ છે, જ્યારે સ્પ્રિંગ દબાયેલી નથી. જ્યારે વાયુને ગરમ કરવામાં આવે ત્યારે પિસ્ટન $0.1\, m$ જેટલું ખસે છે.સ્પ્રિંગનો બળ અચળાંક $8000\, N/m$ છે તો વાયુનું અંતિમ તાપમાન કેટલું થશે?
$\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{5}{3}$ ધરાવતા બે મોલ આદર્શવાયુંને $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}=\frac{4}{3}$ ધરાવતા ત્રણ મોલ બીજા આદર્શ વાયુ સાથે મિશ્ર કરવામાં આવે તો મિશ્રણ માટે $\frac{\mathrm{C}_{\mathrm{P}}}{\mathrm{C}_{\mathrm{V}}}$ કેટલો થાય?